Maintaining a Premium Experience
Our rules exist to guarantee a premium standard for all visitors. We kindly request every guest to fully cooperate in maintaining Safety, Security, Cleanliness, Guest Comfort, and a Peaceful Environment.
Identity Verification & Vehicle Details
Rule #01ગુજરાતી:
🪪 આધારકાર્ડ અને ગાડી નંબરની વિગત:
ફાર્મહાઉસ પર આવતા તમામ વિલા બુકિંગ કરનાર ગેસ્ટ/ગ્રાહકોએ પોતાના આધાર કાર્ડની ઝેરોક્ષ (Xerox) સાથે લાવવી ફરજિયાત છે.
ગેસ્ટ જે પણ વાહન કે કાર લઈને આવવાના હોય, તે ગાડીનો નંબર આધાર કાર્ડની ઝેરોક્ષ પર જ લખીને લાવવાનો રહેશે અને ગેટ પર હાજર વોચમેનને જમા કરાવવાનો રહેશે.
English:
Identity Verification & Vehicle Details
Every guest arriving at the farmhouse must carry a photocopy of their Aadhaar Card.
The registration number of the vehicle must be written on the Aadhaar photocopy and submitted to the security guard before entry.
Main Gate Entry Procedure
Rule #02ગુજરાતી:
🚪 મેઈન ગેટ પર એન્ટ્રીના નિયમો:
ગેટ પર આવતા તમામ ગેસ્ટ પાસેથી આધાર કાર્ડની ઝેરોક્ષ મેળવ્યા બાદ અને ગેટ ફોર્મની તમામ વિગતો સંપૂર્ણપણે ભર્યા પછી જ વોચમેન દ્વારા સોસાયટીમાં એન્ટ્રી આપવામાં આવશે.
અધૂરી વિગતો હશે તો એન્ટ્રી મળશે નહીં.
English:
Main Gate Entry Procedure
Entry will only be granted after submitting the Aadhaar photocopy and completing all required gate entry details.
Incomplete information will result in denied entry.
Security Staff Cooperation
Rule #03ગુજરાતી:
🛑 સિક્યોરિટી સ્ટાફ સાથે વર્તન અને જવાબદારી:
ગેટ પર એન્ટ્રી બાબતે વોચમેન સાથે કોઈપણ પ્રકારની તકરાર કે માથાકૂટ કરવી નહીં.
વોચમેન માત્ર સોસાયટીના નિયમોનું પાલન કરી રહ્યા છે.
English:
Security Staff Cooperation
Guests are requested not to argue or misbehave with the security personnel.
The security staff are only enforcing society rules for everyone's safety.
Important Notice
- Carry valid ID
- Complete gate form
- Follow security instructions
- Maintain cleanliness
- Respect neighboring properties
- Management reserves the right to deny entry
Guest Responsibilities
Carry Valid ID
Maintain Cleanliness
Respect Security
Follow Society Rules
Responsible Parking
Protect Property
Respect Other Guests
Maintain Peace
Frequently Asked Questions
Have Questions Before Booking?
Contact us instantly on WhatsApp for booking assistance and rule clarification.
Chat on WhatsApp